Loading...

सामवेद के मन्त्र

सामवेद - मन्त्रसंख्या 236
ऋषिः - नोधा गौतमः देवता - इन्द्रः छन्दः - बृहती स्वरः - मध्यमः काण्ड नाम - ऐन्द्रं काण्डम्
6

तं꣡ वो꣢ द꣣स्म꣡मृ꣢꣫ती꣣ष꣢हं꣣ व꣡सो꣢र्मन्दा꣣न꣡मन्ध꣢꣯सः । अ꣣भि꣢ व꣣त्सं꣡ न स्वस꣢꣯रेषु धे꣣न꣢व꣣ इ꣡न्द्रं꣢ गी꣣र्भि꣡र्न꣢वामहे ॥२३६॥

स्वर सहित पद पाठ

त꣢म् । वः꣣ । दस्म꣢म् । ऋ꣣तीष꣡ह꣢म् । ऋ꣣ति । स꣡ह꣢꣯म् । व꣡सोः꣢꣯ । म꣣न्दान꣢म् । अ꣡न्ध꣢꣯सः । अ꣣भि꣢ । व꣣त्स꣢म् । न । स्व꣡स꣢꣯रेषु । धे꣣न꣡वः꣣ । इ꣡न्द्र꣢꣯म् । गी꣣र्भिः꣢ । न꣣वामहे ॥२३६॥


स्वर रहित मन्त्र

तं वो दस्ममृतीषहं वसोर्मन्दानमन्धसः । अभि वत्सं न स्वसरेषु धेनव इन्द्रं गीर्भिर्नवामहे ॥२३६॥


स्वर रहित पद पाठ

तम् । वः । दस्मम् । ऋतीषहम् । ऋति । सहम् । वसोः । मन्दानम् । अन्धसः । अभि । वत्सम् । न । स्वसरेषु । धेनवः । इन्द्रम् । गीर्भिः । नवामहे ॥२३६॥

सामवेद - मन्त्र संख्या : 236
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 3; अर्ध-प्रपाठक » 1; दशतिः » 5; मन्त्र » 4
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 3; खण्ड » 1;
Acknowledgment

पदार्थ -

પદાર્થ : (वः) હે ઉપાસકો ! તમારી અને અમારી (ऋतीषहम्) નિંદનીય ભાવનાઓને અભિભૂત કરનાર (वसोः अन्धसः) આપણી અંદર રહેલા ઉપાસનારસ દ્વારા (मन्दानम्) આપણા પર હર્ષિત-આનંદિત થનાર (दस्मम्) દર્શનીય (तम् इन्द्रम्) તે ઐશ્વર્યવાન પરમાત્માને (गीर्भिः) વાણીઓ-સ્તુતિઓથી (अभि नवामहे) તમે અને અમે પ્રશંસિત કરીએ છીએ-તેનું ભાવપૂર્ણ સ્મરણ-ચિંતન કરીએ છીએ. (स्वसरेषु धेनवः वत्सं न) ગૌશાળામાં આવી ગયા પછી દૂધાળી ગાયો જેમ વાછરડાઓનું ભાવનાથી સ્મરણ કરે છે. (૪) 

 

भावार्थ -

ભાવાર્થ : પરમાત્મા આપણને સર્વને-ઉપાસકોને નિંદનીય ભાવનાઓથી દૂર કરનાર છે અને દર્શનીય છે. આપણી અંદર રહેલા ઉપાસનારસને જ્યારે આપણે તેને અર્પિત કરીએ છીએ, ત્યારે તે આપણા પર હર્ષિત-આનંદિત થાય છે તથા આપણને પણ હર્ષ પ્રદાન કરે છે. તે એવા પરમાત્માને પોતાની સ્તુતિ વાણીઓથી પ્રશંસિત કરીએ છીએ-સ્મરણ કરીએ છીએ; જેમ દૂધાળી ગાયો પોતાના વાછરડાઓને ગૌશાળામાં ભાવનાથી સ્મરણ કરે છે. (૪)

इस भाष्य को एडिट करें
Top