Loading...

सामवेद के मन्त्र

सामवेद - मन्त्रसंख्या 247
ऋषिः - गोतमो राहूगणः देवता - इन्द्रः छन्दः - बृहती स्वरः - मध्यमः काण्ड नाम - ऐन्द्रं काण्डम्
9

त्व꣢म꣣ङ्ग꣡ प्र श꣢꣯ꣳसिषो दे꣣वः꣡ श꣢विष्ठ꣣ म꣡र्त्य꣢म् । न꣢꣫ त्वद꣣न्यो꣡ म꣢घवन्नस्ति मर्डि꣣ते꣢न्द्र꣣ ब्र꣡वी꣢मि ते꣣ व꣡चः꣢ ॥२४७॥

स्वर सहित पद पाठ

त्व꣢म् । अ꣣ङ्ग꣢ । प्र । शँ꣣सिषः । देवः꣢ । श꣣विष्ठ । म꣡र्त्य꣢꣯म् । न । त्वत् । अ꣣न्यः꣢ । अ꣣न् । यः꣢ । म꣣घवन् । अस्ति । मर्डिता꣢ । इ꣡न्द्र꣢꣯ । ब्र꣡वी꣢꣯मि । ते꣣ । व꣡चः꣢꣯ ॥२४७॥


स्वर रहित मन्त्र

त्वमङ्ग प्र शꣳसिषो देवः शविष्ठ मर्त्यम् । न त्वदन्यो मघवन्नस्ति मर्डितेन्द्र ब्रवीमि ते वचः ॥२४७॥


स्वर रहित पद पाठ

त्वम् । अङ्ग । प्र । शँसिषः । देवः । शविष्ठ । मर्त्यम् । न । त्वत् । अन्यः । अन् । यः । मघवन् । अस्ति । मर्डिता । इन्द्र । ब्रवीमि । ते । वचः ॥२४७॥

सामवेद - मन्त्र संख्या : 247
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 3; अर्ध-प्रपाठक » 2; दशतिः » 1; मन्त्र » 5
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 3; खण्ड » 2;
Acknowledgment

पदार्थ -

પદાર્થ : (अङ्ग शविष्ठ इन्द्र त्वम्) ઠીક, ત્યારે નિર્વિઘ્ન તારી ઉપાસનામાં સ્થિર રહું અતિ બળવાન પરમાત્મન્ ! તું (मर्त्यं प्रशंसिषः) હું મરણધર્મી જન્મ-મરણના ચક્કરમાં આવનાર અમૃત બનાવને ઇચ્છુક ઉપાસકને પ્રશંસિત કર, પ્રોત્સાહિત કર, આન્તરિક બળ પ્રદાન કર.
             (मघवन्) હે પ્રશસ્ત ધનવાળા-પ્રશસ્ત ધનના દાતા ! (त्वत् अन्यः मर्डिता देवः) તારાથી સુખદાતા દેવ અન્ય કોઈ (न अस्ति) નથી. તે (वचः ब्रवीमि) તારા માટે હું સ્તુતિ વચન બોલું છું-નિવેદન કરું છું. (પ) 

 

भावार्थ -

ભાવાર્થ : ઠીક ! તો મારા પ્રિય બળવાન પરમાત્મન્ ! હું નિર્વિઘ્ન તારી ઉપાસનામાં સ્થિર રહું, તેથી તું હું જે એવા જન્મમરણધર્મી ઉપાસકને, જે હું અમૃત બનવાની આકાંક્ષા રાખું છું. મને પ્રોત્સાહન આપ, મને આન્તરિક બળ આપ, હે પ્રશસ્ત ધન આપનાર તારા સિવાય બીજો કોઈ સુખ આપનાર દૈવ નથી, હું તારી સ્તુતિ કરું છું-તને નિવેદન કરું છું. (૫)

इस भाष्य को एडिट करें
Top