Sidebar
सामवेद के मन्त्र
सामवेद - मन्त्रसंख्या 270
ऋषिः - वसिष्ठो मैत्रावरुणिः
देवता - इन्द्रः
छन्दः - बृहती
स्वरः - मध्यमः
काण्ड नाम - ऐन्द्रं काण्डम्
10
त꣡वेदि꣢꣯न्द्राव꣣मं꣢꣫ वसु꣣ त्वं꣡ पु꣢ष्यसि मध्य꣣म꣢म् । स꣣त्रा꣢ विश्व꣢꣯स्य पर꣣म꣡स्य꣢ राजसि꣣ न꣡ कि꣢ष्ट्वा꣣ गो꣡षु꣢ वृण्वते ॥२७०॥
स्वर सहित पद पाठत꣡व꣢꣯ । इत् । इ꣣न्द्र । अवम꣢म् । व꣡सु꣢ । त्वम् । पु꣣ष्यसि । मध्यम꣢म् । स꣣त्रा꣢ । वि꣡श्व꣢꣯स्य । प꣣रम꣡स्य꣢ । रा꣣जसि । न꣢ । किः꣢ । त्वा । गो꣡षु꣢꣯ । वृ꣣ण्वते ॥२७०॥
स्वर रहित मन्त्र
तवेदिन्द्रावमं वसु त्वं पुष्यसि मध्यमम् । सत्रा विश्वस्य परमस्य राजसि न किष्ट्वा गोषु वृण्वते ॥२७०॥
स्वर रहित पद पाठ
तव । इत् । इन्द्र । अवमम् । वसु । त्वम् । पुष्यसि । मध्यमम् । सत्रा । विश्वस्य । परमस्य । राजसि । न । किः । त्वा । गोषु । वृण्वते ॥२७०॥
सामवेद - मन्त्र संख्या : 270
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 3; अर्ध-प्रपाठक » 2; दशतिः » 3; मन्त्र » 8
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 3; खण्ड » 4;
Acknowledgment
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 3; अर्ध-प्रपाठक » 2; दशतिः » 3; मन्त्र » 8
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 3; खण्ड » 4;
Acknowledgment
पदार्थ -
પદાર્થ : (इन्द्र) ઐશ્વર્યવાન્ પરમાત્મન્ ! (अवमं वसु) જેને અમે ઇન્દ્રિયો દ્વારા ભોગવીએ છીએ તે સેવનીય યોગ્ય ધન (ततः इत्) તારું જ છે (मध्यमं त्वं पुष्यसि) તેનાથી ઉપર બીજું મનોગ્રાહ્ય - મન દ્વારા સેવનીય જ્ઞાન - ધન - વેદ જેનું મન દ્વારા સેવન કરીએ છીએ તેને તું પોષણ આપે છે - રક્ષિત કરે છે (विश्वस्य परमस्य राजसि) સ્વાત્મામાં પ્રવેશ યોગ્ય અંતિમ મોક્ષાનંદ અમૃતધનનું તું સ્વામીત્વ કરે છે જેને અમે સ્વ આત્માથી ભોગવીએ છીએ , તેથી (गोषु) વાણિયોમાં વાણિયો દ્વારા (सत्रा) યથાવત્ પૂર્ણ રૂપથી (त्वा) તારું (न किः वृण्वते) કોઈપણ જન વિવરણ કરી શકતા નથી. (૮)
भावार्थ -
ભાવાર્થ : પરમાત્મન્ ! તું અદ્ભુત સ્વામી છે , તું ઇન્દ્રિયોથી ભોગવા યોગ્ય ધન-ભોગધનનો સ્વામી છે , મનથી સેવન કરવા યોગ્ય જ્ઞાન-વેદરૂપ ધનનો સ્વામી છે અને આત્મા જેમાં પ્રવવિષ્ટ થાય તેવા આત્માના દ્વારા મોક્ષાનંદ અમૃત ઘનનો પણ સ્વામી છે ; તેથી તારું-સ્વામીનું વાણિઓ દ્વારા યથાર્થ વિવરણથી પ્રકટ કથન કરનાર જન કોઈ નથી. તારું જેટલું સ્તવન કરવામાં આવે છે , તે મનુષ્ય વાણીથી અત્યલ્પ જ કરી શકાય છે. (૮)
इस भाष्य को एडिट करें