Loading...

सामवेद के मन्त्र

सामवेद - मन्त्रसंख्या 269
ऋषिः - नृमेधपुरुमेधावाङ्गिरसौ देवता - इन्द्रः छन्दः - बृहती स्वरः - मध्यमः काण्ड नाम - ऐन्द्रं काण्डम्
4

आ꣢ नो꣣ वि꣡श्वा꣢सु꣣ ह꣢व्य꣣मि꣡न्द्र꣢ꣳ स꣣म꣡त्सु꣢ भूषत । उ꣢प꣣ ब्र꣡ह्मा꣢णि꣣ स꣡व꣢नानि वृत्रहन्परम꣣ज्या꣡ ऋ꣢चीषम ॥२६९॥

स्वर सहित पद पाठ

आ꣢ । नः꣣ । वि꣡श्वा꣢꣯सु । ह꣡व्य꣢꣯म् । इ꣡न्द्र꣢꣯म् । स꣣म꣡त्सु꣢ । स꣣ । म꣡त्सु꣢꣯ । भू꣣षत । उ꣡प꣢꣯ । ब्र꣡ह्मा꣢꣯णि । स꣡व꣢꣯नानि । वृ꣣त्रहन् । वृत्र । हन् । परमज्याः꣢ । प꣣रम । ज्याः꣢ । ऋ꣣चीषम ॥२६९॥


स्वर रहित मन्त्र

आ नो विश्वासु हव्यमिन्द्रꣳ समत्सु भूषत । उप ब्रह्माणि सवनानि वृत्रहन्परमज्या ऋचीषम ॥२६९॥


स्वर रहित पद पाठ

आ । नः । विश्वासु । हव्यम् । इन्द्रम् । समत्सु । स । मत्सु । भूषत । उप । ब्रह्माणि । सवनानि । वृत्रहन् । वृत्र । हन् । परमज्याः । परम । ज्याः । ऋचीषम ॥२६९॥

सामवेद - मन्त्र संख्या : 269
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 3; अर्ध-प्रपाठक » 2; दशतिः » 3; मन्त्र » 7
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 3; खण्ड » 4;
Acknowledgment

पदार्थ -

પદાર્થ : (विश्वासु समत्सु) સમસ્ત પ્રતિદ્વંદ્વી પ્રવૃત્તિઓમાં દૈવ વૃત્તિઓ અને આસુરી વૃત્તિઓના સંઘર્ષોમાં (हव्यम् इन्द्रम्) આમંત્રણીય પરમાત્માને (आः भूषत) આભૂષિત કરો , પુજિત કરો યતઃ (ऋचीषम) સ્તુતિને અનુરૂપ ફળપ્રદ (परमज्याः) વિરોધીઓ પર અલૌકિક જય સાધનવાળા (वृत्रहन्) સર્વત્ર પાપનાશક (नः)  અમારા (ब्रह्माणि सवनानि) મન , બુદ્ધિ , ચિત્ત , અહંકાર ઉપાસનારસ ઉત્પાદન સ્થાનોને (उप उपभूषत) ઉપભૂષિત કર પોતાના આનંદ સ્વરૂપથી વાસિત કર. (૭)

 

भावार्थ -

ભાવાર્થ : ઉપાસકો ! સંપૂર્ણ વિરોધી પ્રવૃત્તિઓના પ્રસંગોમાં આમંત્રણીય પરમાત્માને આહૂત કરો , સ્મરણ કરો , જેથી તે તેના પર પરમ જય સાધનવાળો , પાપનાશક , સ્તુતિને અનુરૂપ ફળપ્રદ પરમાત્મા. અમારા મનો-મન , બુદ્ધિ , ચિત્ત , અહંકાર એ ઉપાસનારસના ઉત્પન્ન સ્થાનોને ઉપભોષિત - અલંકૃત કરે , પોતાના આનંદ સ્વરૂપથી વાસિત કરી દે. (૭) 

इस भाष्य को एडिट करें
Top