Loading...

सामवेद के मन्त्र

सामवेद - मन्त्रसंख्या 293
ऋषिः - वसिष्ठो मैत्रावरुणिः देवता - इन्द्रः छन्दः - बृहती स्वरः - मध्यमः काण्ड नाम - ऐन्द्रं काण्डम्
6

इ꣣म꣡ इन्द्रा꣢꣯य सुन्विरे꣣ सो꣡मा꣢सो꣣ द꣡ध्या꣢शिरः । ता꣡ꣳ आ मदा꣢य वज्रहस्त पी꣣त꣢ये꣣ ह꣡रि꣢भ्यां या꣣ह्यो꣢क꣣ आ꣢ ॥२९३॥

स्वर सहित पद पाठ

इ꣣मे꣢ । इ꣡न्द्रा꣢꣯य । सु꣣न्विरे । सो꣡मा꣢꣯सः । द꣡ध्या꣢꣯शिरः । द꣡धि꣢꣯ । आ꣣शिरः । ता꣢न् । आ । म꣡दा꣢꣯य । व꣣ज्रहस्त । वज्र । हस्त । पीत꣡ये꣢ । ह꣡रि꣢꣯भ्याम् । या꣣हि । ओ꣡कः꣢꣯ । आ । ॥२९३॥


स्वर रहित मन्त्र

इम इन्द्राय सुन्विरे सोमासो दध्याशिरः । ताꣳ आ मदाय वज्रहस्त पीतये हरिभ्यां याह्योक आ ॥२९३॥


स्वर रहित पद पाठ

इमे । इन्द्राय । सुन्विरे । सोमासः । दध्याशिरः । दधि । आशिरः । तान् । आ । मदाय । वज्रहस्त । वज्र । हस्त । पीतये । हरिभ्याम् । याहि । ओकः । आ । ॥२९३॥

सामवेद - मन्त्र संख्या : 293
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 4; अर्ध-प्रपाठक » 1; दशतिः » 1; मन्त्र » 1
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 3; खण्ड » 7;
Acknowledgment

पदार्थ -

પદાર્થ : (वज्रहस्त) વિશ્વનું શાસન હાથમાં રાખનાર પરમાત્મન્ ! (इमे)(दध्याशिरः) દધિધ્યાનના આશ્રય-આશ્રિત (सोमासः) સોમ-ઉપાસનારસ (इन्द्राय) તારા માટે ઐશ્વર્યવાન પરમાત્માને માટે (सुन्विरे) નિષ્પન્ન કરેલ છે (तान्) તેને (मदाय) પ્રીતિને માટે (पीतये) પાન કરવા સ્વીકાર કરવાને માટે (आयाहि) આવપ્રાપ્ત થા. (हरिभ्याम् ओकः आ) દુઃખ અજ્ઞાન અપહરણશીલ તથા સુખ આહરણશીલ જ્યોતિ અને આનંદ સ્વરૂપોથી મારા હૃદય-આત્માના નિવાસ-ગૃહમાં આવ-પ્રાપ્ત થા.

भावार्थ -

ભાવાર્થ : હે વિશ્વના શાસનને સંભાળનાર પરમાત્મન્ ! એ ધ્યાન, ચિંતનથી મિશ્રિત ઉપાસનારસ તારા-ઐશ્વર્યવાનને માટે નિષ્પન્ન છે. તેને અમારા પ્રત્યે પ્રીતિના કારણે પાન કરવા-સ્વીકાર કરવા માટે પ્રાપ્ત થા, દુઃખ અને અજ્ઞાનનું અપહરણ કરનાર તથા સુખનું આરોહણ કરનાર તારી જ્યોતિ અને આનંદમય સ્વરૂપોની સાથે મારા નિવાસ સ્થાન હૃદયગૃહને પ્રાપ્ત થા. (૧)

इस भाष्य को एडिट करें
Top