Loading...

सामवेद के मन्त्र

सामवेद - मन्त्रसंख्या 294
ऋषिः - वामदेवो गौतमः देवता - इन्द्रः छन्दः - बृहती स्वरः - मध्यमः काण्ड नाम - ऐन्द्रं काण्डम्
4

इ꣣म꣡ इ꣡न्द्र꣣ म꣡दा꣢य ते꣣ सो꣡मा꣢श्चिकित्र उ꣣क्थि꣢नः꣣ । म꣡धोः꣢ पपा꣣न꣡ उप꣢꣯ नो꣣ गि꣡रः꣢ शृणु꣣ रा꣡स्व꣢ स्तो꣣त्रा꣡य꣢ गिर्वणः ॥२९४

स्वर सहित पद पाठ

इ꣣मे꣢ । इ꣣न्द्र । म꣡दा꣢꣯य । ते꣣ । सो꣡माः꣢꣯ । चि꣣कित्रे । उक्थि꣡नः꣢ । म꣡धोः꣢꣯ । प꣣पानः꣢ । उ꣡प꣢꣯ । नः꣣ । गि꣡रः꣢꣯ । शृ꣣णु । रा꣡स्व꣢꣯ । स्तो꣣त्रा꣡य꣢ । गि꣣र्वणः । गिः । वनः ॥२९४॥


स्वर रहित मन्त्र

इम इन्द्र मदाय ते सोमाश्चिकित्र उक्थिनः । मधोः पपान उप नो गिरः शृणु रास्व स्तोत्राय गिर्वणः ॥२९४


स्वर रहित पद पाठ

इमे । इन्द्र । मदाय । ते । सोमाः । चिकित्रे । उक्थिनः । मधोः । पपानः । उप । नः । गिरः । शृणु । रास्व । स्तोत्राय । गिर्वणः । गिः । वनः ॥२९४॥

सामवेद - मन्त्र संख्या : 294
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 4; अर्ध-प्रपाठक » 1; दशतिः » 1; मन्त्र » 2
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 3; खण्ड » 7;
Acknowledgment

पदार्थ -

પદાર્થ : (इन्द्र) હે ઐશ્વર્યવાન પરમાત્મન્ ! (इमे)(उक्थिनः) પ્રશસ્તિવાળો (सोमाः) ઉપાસનારસ (ते मदाय) તારી પ્રીતિ પ્રસાદને માટે (चिकित्रे) જાણીને પ્રસિદ્ધ કરેલ છે (गिर्वणः) હે સ્તુતિઓથી વનનીય-સેવનીય (मधोः पपान) એના મધુ-મધુર રસનું પાન કર-સ્વીકાર કર (नः गिरः) અમારી પ્રાર્થનાઓનો (उपश्रृणु) સ્વીકાર કર. તેથી (स्तोत्राय रास्व) આત્મા-ઉપાસક આત્માને માટે તારું દર્શન અથવા તારો આનંદ પ્રદાન કર. (૨)

भावार्थ -

ભાવાર્થ : હે ઐશ્વર્યવાન પરમાત્મન્ એ પ્રશસ્તિવાળો ઉપાસનારસ તારા પ્રીતિ પ્રસાદને માટે પ્રસિદ્ધ કરવામાં આવે છે, તું એની મધુરતાનો સ્વીકાર કર. હે સ્તુતિઓથી સેવનીય પરમાત્મન્ ! પ્રાર્થનાઓનો સ્વીકાર કરીને સ્તોતા-આત્માને માટે તારું દર્શન અથવા આનંદને પ્રદાન કર. (૨)

इस भाष्य को एडिट करें
Top