Loading...

सामवेद के मन्त्र

सामवेद - मन्त्रसंख्या 348
ऋषिः - नीपातिथिः काण्वः देवता - इन्द्रः छन्दः - अनुष्टुप् स्वरः - गान्धारः काण्ड नाम - ऐन्द्रं काण्डम्
5

ए꣡न्द्र꣢ याहि꣣ ह꣡रि꣢भि꣣रु꣢प꣣ क꣡ण्व꣢स्य सुष्टु꣣ति꣢म् । दि꣣वो꣢ अ꣣मु꣢ष्य꣣ शा꣡स꣢तो꣣ दि꣡वं꣢ य꣣य꣡ दि꣢वावसो ॥३४८॥

स्वर सहित पद पाठ

आ꣢ । इ꣣न्द्र । याहि । ह꣡रि꣢꣯भिः । उ꣡प꣢꣯ । क꣡ण्व꣢꣯स्य । सु꣣ष्टुति꣢म् । सु꣣ । स्तुति꣢म् । दि꣣वः꣢ । अ꣣मु꣡ष्य꣢ । शा꣡स꣢꣯तः । दि꣡व꣢꣯म् । य꣣य꣢ । दि꣣वावसो । दिवा । वसो ॥३४८॥


स्वर रहित मन्त्र

एन्द्र याहि हरिभिरुप कण्वस्य सुष्टुतिम् । दिवो अमुष्य शासतो दिवं यय दिवावसो ॥३४८॥


स्वर रहित पद पाठ

आ । इन्द्र । याहि । हरिभिः । उप । कण्वस्य । सुष्टुतिम् । सु । स्तुतिम् । दिवः । अमुष्य । शासतः । दिवम् । यय । दिवावसो । दिवा । वसो ॥३४८॥

सामवेद - मन्त्र संख्या : 348
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 4; अर्ध-प्रपाठक » 2; दशतिः » 1; मन्त्र » 7
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 3; खण्ड » 12;
Acknowledgment

पदार्थ -


પદાર્થ : (इन्द्र) હે ઐશ્વર્યવાન પરમાત્મન્ ! તું (हरिभिः) દુઃખનું અપહરણ કરનારી અને સુખનું આહરણ કરનારી શક્તિ ધારાઓની સાથે (कण्वस्य सुष्टुतिम्) મેધાવી વક્તાની શ્રેષ્ઠ સ્તુતિને (उपायाहि) ઉપાગત થાય-સ્વીકાર કર (दिवावसो) હે પ્રકાશધનવાળા ! અથવા પ્રકાશમાં વસાવનાર પરમાત્મન્ ! (अमुष्य दिवः शासतः) તે પ્રકાશમાં અમરલોક-મોક્ષનું શાસન કરતા તારા (दिवं यय) પ્રકાશમય અમૃતધામમાં મને લઈ જા-પહોંચાડ. (૭)

भावार्थ -

ભાવાર્થ : પરમાત્મન્ ! તું પ્રકાશધનવાળા અથવા પ્રકાશમાં વસાવનાર છે. ઠીક તો એ છે મારી મેધાવી વક્તાની સુંદર-શ્રેષ્ઠ હાર્દિક સ્તુતિનો સ્વીકાર કર, તે તારા પ્રકાશમય ધામમાં મને લઈ જા, જેનું તું શાસન કરે છે. અવશ્ય સુંદર હાર્દિક સ્તુતિનું ફળ તે આપશે. (૭)

इस भाष्य को एडिट करें
Top