Sidebar
सामवेद के मन्त्र
सामवेद - मन्त्रसंख्या 355
ऋषिः - प्रगाथः काण्वः
देवता - इन्द्रः
छन्दः - अनुष्टुप्
स्वरः - गान्धारः
काण्ड नाम - ऐन्द्रं काण्डम्
6
स꣢ पू꣣र्व्यो꣢ म꣣हो꣡नां꣢ वे꣣नः꣡ क्रतु꣢꣯भिरानजे । य꣢स्य꣣ द्वा꣢रा꣣ म꣡नुः꣢ पि꣣ता꣢ दे꣣वे꣢षु꣣ धि꣡य꣢ आन꣣जे꣢ ॥३५५॥
स्वर सहित पद पाठसः꣢ । पू꣣र्व्यः꣢ । म꣣हो꣡ना꣢म् । वे꣣नः꣢ । क्र꣡तु꣢꣯भिः । आ꣣नजे । य꣡स्य꣢꣯ । द्वा꣡रा꣢꣯ । म꣡नुः꣢꣯ । पि꣣ता꣢ । दे꣣वे꣡षु꣢ । धि꣡यः꣢꣯ । आ꣣नजे꣢ ॥३५५॥
स्वर रहित मन्त्र
स पूर्व्यो महोनां वेनः क्रतुभिरानजे । यस्य द्वारा मनुः पिता देवेषु धिय आनजे ॥३५५॥
स्वर रहित पद पाठ
सः । पूर्व्यः । महोनाम् । वेनः । क्रतुभिः । आनजे । यस्य । द्वारा । मनुः । पिता । देवेषु । धियः । आनजे ॥३५५॥
सामवेद - मन्त्र संख्या : 355
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 4; अर्ध-प्रपाठक » 2; दशतिः » 2; मन्त्र » 4
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 4; खण्ड » 1;
Acknowledgment
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 4; अर्ध-प्रपाठक » 2; दशतिः » 2; मन्त्र » 4
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 4; खण्ड » 1;
Acknowledgment
पदार्थ -
પદાર્થ : (सः) તે (महोनां पूर्व्यः) પ્રશંસનીયમાં પણ સર્વશ્રેષ્ઠ (वेनः) કમનીયો - પ્રિયો - કમનીય કાન્ત પ્રિયોમાં શ્રેષ્ઠ ઇન્દ્ર - પરમાત્મા (क्रतुभिः) પોતાના વિવિધ પ્રજ્ઞાનો-અધ્યાત્મ લક્ષણોથી અમારી અંદર વ્યક્ત - સાક્ષાત્ થાય છે. પરંતુ ક્યારે (यस्य द्वारा) જેના દ્વારા જ્યાંથી સાક્ષાત્ થાય છે તે છે. (मनुः) આયુ (पिता) પ્રાણ (धियः) પ્રજ્ઞાન - મન , બુદ્ધિ , ચિત્ત , અહંકાર (देवेषु) પરમાત્મા દેવમાં તેના દિવ્યગુણોમાં (आनजे) લાગી જાય. (૪)
भावार्थ -
ભાવાર્થ : સમસ્ત પૂજ્યોમાં સર્વપૂજ્ય, પ્રશંસનીય, ક્મનીય-સુંદરમાં સુંદર, પ્રિયોમાં શ્રેષ્ઠ, કમનીયકાન્ત પરમાત્મા ઉપાસકોની અંદર પોતાના પ્રજ્ઞાનોને પ્રદર્શિત કરતાં સાક્ષાત્ થાય છે પરંતુ ક્યારે ? જ્યારે ઉપાસકની આયુ અર્થાત્ પરમ લક્ષ્ય પરમાત્માની પ્રાપ્તિ જ હોય તથા પ્રાણપણ તેના માટે જ ચાલે, જીવવા માટે માત્ર ન ચાલે, ઉપાસકના મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર પણ તે પરમાત્મા દેવમાં લાગ્યા રહે, તેના મનન, વિવેચન, સ્મરણ, મમત્વ પરમાત્મા પ્રતિ થતું રહે, ત્યારે નિઃસંદેહ એ સર્વ તેના સાક્ષાત્ નું દ્વાર બનીને તેને સાક્ષાત્ કરાવે છે. (૪)
इस भाष्य को एडिट करें