Loading...

सामवेद के मन्त्र

सामवेद - मन्त्रसंख्या 402
ऋषिः - सौभरि: काण्व: देवता - इन्द्रः छन्दः - ककुप् स्वरः - ऋषभः काण्ड नाम - ऐन्द्रं काण्डम्
7

आ꣡ या꣢ह्य꣣य꣢꣫मिन्द꣣वे꣡ऽश्व꣢पते꣣ गो꣡प꣢त꣣ उ꣡र्व꣢रापते । सो꣡म꣢ꣳ सोमपते पिब ॥४०२॥

स्वर सहित पद पाठ

आ꣢ । या꣣हि । अय꣢म् । इ꣡न्द꣢꣯वे । अ꣡श्व꣢꣯पते । अ꣡श्व꣢꣯ । प꣣ते । गो꣡प꣢꣯ते । गो । प꣣ते । उ꣡र्व꣢꣯रापते । उ꣡र्व꣢꣯रा । प꣣ते । सो꣡म꣢꣯म् । सो꣣मपते । सोम । पते । पिब ॥४०२॥


स्वर रहित मन्त्र

आ याह्ययमिन्दवेऽश्वपते गोपत उर्वरापते । सोमꣳ सोमपते पिब ॥४०२॥


स्वर रहित पद पाठ

आ । याहि । अयम् । इन्दवे । अश्वपते । अश्व । पते । गोपते । गो । पते । उर्वरापते । उर्वरा । पते । सोमम् । सोमपते । सोम । पते । पिब ॥४०२॥

सामवेद - मन्त्र संख्या : 402
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 5; अर्ध-प्रपाठक » 1; दशतिः » 2; मन्त्र » 4
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 4; खण्ड » 6;
Acknowledgment

पदार्थ -

પદાર્થ : (अश्वपते) હે મારા વ્યાપનશીલ મનના પાલક (गोपते) મારી ઇન્દ્રિયોના પાલક (उर्वरापते) મારી અનેક આરા-ગતિક્રમવાળી દેહ ગાડીના પાલક (सोमपते) મારા સૌમ્યાભાવ ઉપાસનારસના પાલક ! (इन्दवे आयाहि) એ આર્દ્ર સ્નેહ ભરેલ ઉપાસનારસને માટે (सोमं पिब अयम्) ઉપાસનારસનું પાન કર - સ્વીકાર કર જે તારા માટે નિષ્પન્ન કરેલ છે. (૪)

 

भावार्थ -

ભાવાર્થ : હે પરમાત્મન્ ! તું મારા મનનો રક્ષક છે, તેને સ્થિર અને પવિત્ર કર-રાખ. તું ઇન્દ્રિયોનો રક્ષક છે, તેને સંયમમાં રાખ. તું તીવ્ર ગતિવાળી દેહ ગાડીનો રક્ષક છે, તે તેને સંયમમાં રાખ. તું તીવ્ર ગતિવાળી દેહગાડીનો રક્ષક છે, તેને સન્માર્ગમાં ચલાવ. તું સૌમ્યભાવો ઉપાસનારસોનો રક્ષક છે, તેને નિરંતર સ્થિર રાખ. તું આર્દ્ર સ્નેહ પૂર્ણ ઉપાસનારસને માટે આવ-ઉપાસનારસનું પાન કર-સ્વીકાર કર,એ તૈયાર છે-એ સમર્પિત છે. (૪)

इस भाष्य को एडिट करें
Top