Sidebar
सामवेद के मन्त्र
सामवेद - मन्त्रसंख्या 44
ऋषिः - सौभरि: काण्व:
देवता - अग्निः
छन्दः - बृहती
स्वरः - मध्यमः
काण्ड नाम - आग्नेयं काण्डम्
9
यो꣢꣫ विश्वा꣣ द꣡य꣢ते꣣ व꣢सु꣣ हो꣡ता꣢ म꣣न्द्रो꣡ जना꣢꣯नाम् । म꣢धो꣣र्न꣡ पात्रा꣢꣯ प्रथ꣣मा꣡न्य꣢स्मै꣣ प्र꣡ स्तोमा꣢꣯ यन्त्व꣣ग्न꣡ये꣢ ॥४४॥
स्वर सहित पद पाठयः꣢ । वि꣡श्वा꣢꣯ । द꣡य꣢꣯ते । व꣡सु꣢꣯ । हो꣡ता꣢꣯ । म꣣न्द्रः꣢ । ज꣡ना꣢꣯नाम् । म꣡धोः꣢꣯ । न । पा꣡त्रा꣢꣯ । प्र꣣थमा꣢नि꣢ । अ꣣स्मै । प्र꣢ । स्तो꣡माः꣢꣯ । य꣣न्तु । अग्न꣡ये꣢ ॥४४॥
स्वर रहित मन्त्र
यो विश्वा दयते वसु होता मन्द्रो जनानाम् । मधोर्न पात्रा प्रथमान्यस्मै प्र स्तोमा यन्त्वग्नये ॥४४॥
स्वर रहित पद पाठ
यः । विश्वा । दयते । वसु । होता । मन्द्रः । जनानाम् । मधोः । न । पात्रा । प्रथमानि । अस्मै । प्र । स्तोमाः । यन्तु । अग्नये ॥४४॥
सामवेद - मन्त्र संख्या : 44
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 1; अर्ध-प्रपाठक » 1; दशतिः » 4; मन्त्र » 10
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 1; खण्ड » 4;
Acknowledgment
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 1; अर्ध-प्रपाठक » 1; दशतिः » 4; मन्त्र » 10
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 1; खण्ड » 4;
Acknowledgment
पदार्थ -
પદાર્થ : (यः मन्द्रः होता जनानाम्) જે ચન્દ્ર = આહ્લાદ - હર્ષિત કરનાર હોતા = દાતા પરમાત્મા મનુષ્યોને માટે (विश्वा वसु दयते) સમસ્ત પ્રકારના ધનોને પ્રદાન કરે છે. (अस्मै अग्नये) તે પરમાત્માને માટે (मधोः नः प्रथमानि पात्रा) મધુ૨૨સના શ્રેષ્ઠ પાત્રોની સમાન (स्तोमाः प्रयन्तु) અમારા સ્તુતિ વચનો હૃદયના ભાવ૨સથી પૂર્ણ પ્રાપ્ત થાય. (૧૦)
भावार्थ -
ભાવાર્થ : પરમાત્મા હર્ષિત-આનંદદાયક દાતા છે, તેના સર્વ પ્રકારના પદાર્થો તેના આપેલા છે. યથા : ઉદર પૂર્તિ માટે અન્ન, સ્વાદ માટે ફળ, આરોગ્ય માટે ઔષધિ, સુખ પ્રાપ્તિ માટે કપાસ, કાષ્ઠ, લોહ, આભૂષણો માટે સુવર્ણ વગેરે તથા રત્નો, પાન, સ્નાન અને ધોવા માટે જળ, તાપ અને પ્રકાશ માટે અગ્નિ, શ્વાસ લેવા માટે વાયુ આદિ આપેલા છે. તેના બદલામાં અમે માત્ર હૃદયથી ભાવપૂર્ણ સ્તુતિ વચન મધુ૨૨સપૂર્ણ પાત્રની સમાન તેને માટે આપી શકીએ છીએ. કૃતજ્ઞતા પ્રકટ કરવા અને સંગ પ્રાપ્તિને માટે આપીએ છીએ. (૧૦)
इस भाष्य को एडिट करें