Sidebar
सामवेद के मन्त्र
सामवेद - मन्त्रसंख्या 495
ऋषिः - अहमीयुराङ्गिरसः
देवता - पवमानः सोमः
छन्दः - गायत्री
स्वरः - षड्जः
काण्ड नाम - पावमानं काण्डम्
10
अ꣣या꣢ वी꣣ती꣡ परि꣢꣯ स्रव꣣ य꣡स्त꣢ इन्दो꣣ म꣢दे꣣ष्वा꣢ । अ꣣वा꣡ह꣢न्नव꣣ती꣡र्नव꣢꣯ ॥४९५॥
स्वर सहित पद पाठअ꣣या꣢ । वी꣣ती꣢ । प꣡रि꣢꣯ । स्र꣣व । यः꣢ । ते꣣ । इन्दो । म꣡दे꣢꣯षु । आ । अ꣣वा꣡ह꣢न् । अ꣣व । अ꣡ह꣢꣯न् । न꣣वतीः꣢ । न꣡व꣢꣯ ॥४९५॥
स्वर रहित मन्त्र
अया वीती परि स्रव यस्त इन्दो मदेष्वा । अवाहन्नवतीर्नव ॥४९५॥
स्वर रहित पद पाठ
अया । वीती । परि । स्रव । यः । ते । इन्दो । मदेषु । आ । अवाहन् । अव । अहन् । नवतीः । नव ॥४९५॥
सामवेद - मन्त्र संख्या : 495
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 6; अर्ध-प्रपाठक » 1; दशतिः » 1; मन्त्र » 9
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 5; खण्ड » 3;
Acknowledgment
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 6; अर्ध-प्रपाठक » 1; दशतिः » 1; मन्त्र » 9
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 5; खण्ड » 3;
Acknowledgment
पदार्थ -
પદાર્થ : (इन्द्रो) હે આર્દ્ર આનંદરસ ધારાવાળા પરમાત્મન્ ! તું (अया वीती) એ વ્યાપ્તિથી (परिस्रव) સર્વત્ર સ્રવિત થા કે (मदेषु) હર્ષોમાં (यः ते) જે તારો હર્ષ-આનંદ સમગ્ર રૂપમાં પ્રસિદ્ધ છે તે (नवतीः नव) ગતિ પ્રવૃત્તિઓ નવ-મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને પાંચ જ્ઞાનેન્દ્રિયોમાં થનારી છે, તેને (अवाहन्) નિરુદ્ધ કરી દે છે-ઉપાસકને મુમુક્ષુ બનાવી દે છે. એવો તું પ્રાપ્ત થા. (૯)
भावार्थ -
ભાવાર્થ : આનંદરસ ભરેલ પરમાત્મન્ ! તું એ વ્યાપ્તિથી એમ સર્વત્રથી પ્રાપ્ત થા. સમસ્ત હર્ષોઆનંદોથી તારો હર્ષ-આનંદ પ્રસિદ્ધ છે, તે ઉપાસકની નેત્ર આદિ પાંચ જ્ઞાનેન્દ્રિયો અને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ ચાર અન્તઃકરણની નવ ગતિ પ્રવૃત્તિઓને દબાવી દે-નિરુદ્ધ કરી દે-ઉપાસક યોગીથી અલગ કરીને જીવનમુક્ત બનાવી દે. (૯)
इस भाष्य को एडिट करें