Loading...

सामवेद के मन्त्र

सामवेद - मन्त्रसंख्या 512
ऋषिः - सप्तर्षयः देवता - पवमानः सोमः छन्दः - बृहती स्वरः - मध्यमः काण्ड नाम - पावमानं काण्डम्
10

प꣢री꣣तो꣡ षि꣢ञ्चता सु꣣त꣢꣫ꣳ सोमो꣣ य꣡ उ꣢त्त꣣म꣢ꣳ ह꣣विः꣢ । द꣣धन्वा꣡न् यो नर्यो꣢꣯ अ꣣प्स्वा꣢३꣱न्त꣢꣯रा सु꣣षा꣢व꣣ सो꣢म꣣म꣡द्रि꣢भिः ॥५१२॥

स्वर सहित पद पाठ

प꣡रि꣢꣯ । इ꣣तः꣢ । सि꣣ञ्चत । सुत꣢म् । सो꣡मः꣢꣯ । यः । उ꣣त्तम꣢म् । ह꣣विः꣢ । द꣣धन्वा꣢न् । यः । न꣡र्यः꣢꣯ । अ꣣प्सु꣢ । अ꣣न्तः꣢ । आ । सु꣣षा꣡व꣢ । सो꣡म꣢꣯म् । अ꣡द्रि꣢꣯भिः । अ । द्रि꣣भिः ॥५१२॥


स्वर रहित मन्त्र

परीतो षिञ्चता सुतꣳ सोमो य उत्तमꣳ हविः । दधन्वान् यो नर्यो अप्स्वा३न्तरा सुषाव सोममद्रिभिः ॥५१२॥


स्वर रहित पद पाठ

परि । इतः । सिञ्चत । सुतम् । सोमः । यः । उत्तमम् । हविः । दधन्वान् । यः । नर्यः । अप्सु । अन्तः । आ । सुषाव । सोमम् । अद्रिभिः । अ । द्रिभिः ॥५१२॥

सामवेद - मन्त्र संख्या : 512
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 6; अर्ध-प्रपाठक » 1; दशतिः » 3; मन्त्र » 2
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 5; खण्ड » 5;
Acknowledgment

पदार्थ -

પદાર્થ : (यः सोमः उत्तमं हविः) જે શાન્તસ્વરૂપ પરમાત્મા અધ્યાત્મયજ્ઞના ઉત્કૃષ્ટ હવિ છે. અથવા ઉપાસકના આત્માનો આત્મા છે અથવા પ્રાણ સમાન આધાર છે (सुतम्) હૃદયમાં તેને નિષ્પન્ન સાક્ષાત્ કર્યા કરીએ (इतः) હૃદયથી (परिषिञ्चत) જીવનમાં સર્વત્ર સિંચો-આત્મસાત્ કરો (अद्रीभिः) આદરણીય યોગાભ્યાસના દ્વારા (अप्सु अन्तरा) પ્રાણોની અંદર (सोमं सुषाव) શાન્ત સ્વરૂપ પરમાત્માને નિષ્પન્ન કરું છું, સાક્ષાત્ કરું છું (दधन्वान्) તેને પરમાત્મા પોતાની અંદર ધારણ કરે છે (यः नर्यः) જે નર:-શ્રેષ્ઠ મનુષ્યનો હિતકર છે. (૨)

भावार्थ -

ભાવાર્થ : જે શાન્ત સ્વરૂપ પરમાત્મા અધ્યાત્મયજ્ઞનો ઉત્કૃષ્ટ હવિ છે અથવા ઉપાસકના આત્માનો આત્મા છે અથવા પ્રાણ છે, તેનો હૃદયમાં સાક્ષાત્ કરીને, હૃદયથી જીવનમાં સર્વત્ર આત્મસાત્ કરો; આદરણીય સત્કારથી સેવનીય યોગાભ્યાસના દ્વારા પ્રાણીની અંદર શાન્ત સ્વરૂપ પરમાત્માનો જે સાક્ષાત્ કરે છે, તેને પરમાત્મા પોતાની અંદર ધારણ કરે છે. જે શ્રેષ્ઠ મનુષ્યનો હિતકર છે. (૨)

इस भाष्य को एडिट करें
Top