Loading...

सामवेद के मन्त्र

सामवेद - मन्त्रसंख्या 764
ऋषिः - त्रित आप्त्यः देवता - पवमानः सोमः छन्दः - गायत्री स्वरः - षड्जः काण्ड नाम -
5

प्र꣡ सोमा꣢꣯सो विप꣣श्चि꣢तो꣣ऽपो꣡ न꣢यन्त ऊ꣣र्म꣡यः꣢ । व꣡ना꣢नि महि꣣षा꣡ इ꣢व ॥७६४॥

स्वर सहित पद पाठ

प्र꣢ । सो꣡मा꣢꣯सः । वि꣣पश्चि꣡तः꣢ । वि꣣पः । चि꣡तः꣢꣯ । अ꣣पः꣢ । न꣣यन्ते । ऊ꣡र्मयः꣢ । व꣡ना꣢꣯नि । म꣣हिषाः꣢ । इ꣣व ॥७६४॥


स्वर रहित मन्त्र

प्र सोमासो विपश्चितोऽपो नयन्त ऊर्मयः । वनानि महिषा इव ॥७६४॥


स्वर रहित पद पाठ

प्र । सोमासः । विपश्चितः । विपः । चितः । अपः । नयन्ते । ऊर्मयः । वनानि । महिषाः । इव ॥७६४॥

सामवेद - मन्त्र संख्या : 764
(कौथुम) उत्तरार्चिकः » प्रपाठक » 1; अर्ध-प्रपाठक » 2; दशतिः » ; सूक्त » 19; मन्त्र » 1
(राणानीय) उत्तरार्चिकः » अध्याय » 2; खण्ड » 6; सूक्त » 1; मन्त्र » 1
Acknowledgment

पदार्थ -

પદાર્થ : (विपश्चितः सोमासः) સર્વજ્ઞ, શાન્ત, આનંદ સ્વરૂપ પરમાત્મા (अपः ऊर्मयः प्र नयन्त) જેમ જળના મોજાઓ વહેનારી વસ્તુઓને કિનારે લઈ જાય છે, તેમ અમને ઉપાસકોને પોતાના મોક્ષધામની તરફ લઈ જાય છે. (महिषाः वनानि इव) અથવા મહાન અગ્નિ પિંડ જેમ જળને વરાળ રૂપ સૂક્ષ્મ બનાવીને ઉપર લઈ જાય છે, તેમ ઉપાસકોને અમૃતરૂપ બનાવીને મોક્ષમાં લઈ જાય છે. (૨)

 

भावार्थ -

ભાવાર્થ : સર્વજ્ઞ પરમાત્મા ઉપાસકોને પોતાના અમૃતધામ તરફ લઈ જાય છે. જેમ જળ નદીઓનાં મોજાઓ વસ્તુઓને કિનારા તરફ પહોંચાડે છે, અથવા જેમ અગ્નિપિંડ સૂર્ય જળને સૂક્ષ્મ કરીને ઉપર ઉઠાવે છે, તેમ પરમાત્મા ઉપાસકોને અમૃત બનાવીને ઉન્નત કરે છે. (૨)
 

इस भाष्य को एडिट करें
Top