Loading...

सामवेद के मन्त्र

सामवेद - मन्त्रसंख्या 790
ऋषिः - मेधातिथिः काण्वः देवता - अग्निः छन्दः - गायत्री स्वरः - षड्जः काण्ड नाम -
8

अ꣣ग्निं꣢ दू꣣तं꣡ वृ꣢णीमहे꣣ हो꣡ता꣢रं वि꣣श्व꣡वे꣢दसम् । अ꣣स्य꣢ य꣣ज्ञ꣡स्य꣢ सु꣣क्र꣡तु꣢म् ॥७९०॥

स्वर सहित पद पाठ

अ꣣ग्नि꣢म् । दू꣣त꣢म् । वृ꣣णीमहे । हो꣡ता꣢꣯रम् । वि꣣श्व꣡वे꣢दसम् । वि꣣श्व꣢ । वे꣣दसम् । अस्य꣢ । य꣣ज्ञ꣡स्य꣢ । सु꣣क्र꣡तु꣢म् । सु꣣ । क्र꣡तु꣢म् ॥७९०॥


स्वर रहित मन्त्र

अग्निं दूतं वृणीमहे होतारं विश्ववेदसम् । अस्य यज्ञस्य सुक्रतुम् ॥७९०॥


स्वर रहित पद पाठ

अग्निम् । दूतम् । वृणीमहे । होतारम् । विश्ववेदसम् । विश्व । वेदसम् । अस्य । यज्ञस्य । सुक्रतुम् । सु । क्रतुम् ॥७९०॥

सामवेद - मन्त्र संख्या : 790
(कौथुम) उत्तरार्चिकः » प्रपाठक » 2; अर्ध-प्रपाठक » 1; दशतिः » ; सूक्त » 6; मन्त्र » 1
(राणानीय) उत्तरार्चिकः » अध्याय » 3; खण्ड » 2; सूक्त » 1; मन्त्र » 1
Acknowledgment

पदार्थ -

પદાર્થ : (अस्य यज्ञस्य)આ અધ્યાત્મ યજ્ઞના (होतारम्) સંપાદક (दूतम्) પોતાના દિવ્ય ગુણોના સંદેશવાહક તથા પ્રેરક (विश्ववेदसम्) સમસ્ત ઐશ્વર્યવાન્ (सुक्रतुम्) શ્રેષ્ઠ પ્રજ્ઞાનયુક્ત તથા ઉત્તમ પ્રજ્ઞા-બુદ્ધિને માટે શ્રેષ્ઠ કર્મ કરતા (अग्निम्) પરમાત્માનું (वृणीमहे) વરણ કરું છું. (૩)

 

भावार्थ -

ભાવાર્થ : હે પરમાત્મન્ ! તું માત્ર મારા અધ્યાત્મ યજ્ઞનો હોતા-સંપાદક જ નહિ, પરંતુ પોતાના દિવ્યગુણો-સૃષ્ટિકર્તા, કર્મફળદાતા, નિયંતા આદિનો સંદેશવાહક પણ છે.
હે પ્રિય ! “પત્ર-પત્ર તને દર્શાવી રહ્યાં છે, વસંત તારી યાદ આપી રહી છે, ફૂલ અને કળીઓ તારા ગીત ગાઈ રહી છે. ચંદ્ર અને તારાઓની ગતિ તને જણાવી રહી છે. વિવિધ શરીરો તારા કર્મફળદાતાના દર્શન કરાવી રહ્યાં છે."
હે પરમેશ્વર ! એ જ રીતે તું પ્રેરક પણ છે, મારા જીવનનો ઉત્કર્ષક-મુમુક્ષુઓ અર્થાત્ મોક્ષના ઇચ્છુકોનો માર્ગદર્શક છે, શ્રેષ્ઠ પ્રજ્ઞાનવાન, ઉત્તમ પ્રજ્ઞાપ્રદ અને સર્વોત્તમ કર્મકુશળ છે; તું મારા અધ્યાત્મ યજ્ઞની અત્યંત વૃદ્ધિ કર. હે સમસ્ત સુખ-સંપત્તિવાન્ ! અમને સમસ્ત સુખ-સંપત્તિનો પ્રસાદ પ્રદાન કર. હું તારું વરણ-સ્થાપન કરું છું. (૩)
 

इस भाष्य को एडिट करें
Top