Loading...

सामवेद के मन्त्र

सामवेद - मन्त्रसंख्या 820
ऋषिः - नहुषो मानवः देवता - पवमानः सोमः छन्दः - अनुष्टुप् स्वरः - गान्धारः काण्ड नाम -
7

य꣡ ओजि꣢꣯ष्ठ꣣स्त꣡मा भ꣢꣯र꣣ प꣡व꣢मान श्र꣣वा꣡य्य꣢म् । यः꣡ पञ्च꣢꣯ चर्ष꣣णी꣢र꣣भि꣢ र꣣यिं꣢꣫ येन꣣ व꣡ना꣢महे ॥८२०॥

स्वर सहित पद पाठ

यः । ओ꣡जि꣢꣯ष्ठः । तम् । आ । भ꣣र । प꣡व꣢꣯मान । श्र꣣वा꣡य्य꣢म् । यः । प꣡ञ्च꣢꣯ । च꣣र्षणीः꣢ । अ꣣भि꣢ । र꣣यि꣢म् । ये꣡न꣢꣯ । व꣡ना꣢꣯महे ॥८२०॥


स्वर रहित मन्त्र

य ओजिष्ठस्तमा भर पवमान श्रवाय्यम् । यः पञ्च चर्षणीरभि रयिं येन वनामहे ॥८२०॥


स्वर रहित पद पाठ

यः । ओजिष्ठः । तम् । आ । भर । पवमान । श्रवाय्यम् । यः । पञ्च । चर्षणीः । अभि । रयिम् । येन । वनामहे ॥८२०॥

सामवेद - मन्त्र संख्या : 820
(कौथुम) उत्तरार्चिकः » प्रपाठक » 2; अर्ध-प्रपाठक » 1; दशतिः » ; सूक्त » 16; मन्त्र » 3
(राणानीय) उत्तरार्चिकः » अध्याय » 3; खण्ड » 5; सूक्त » 2; मन्त्र » 3
Acknowledgment

पदार्थ -

પદાર્થ : (पवमान) હે ધારારૂપમાં પ્રાપ્ત થનાર પરમાત્મન્ ! (यः ओजिष्ठः) જે તારો સર્વોત્તમ રસઆનંદરસ છે (तं श्रवाय्यम् आभर) તે શ્રવણીય-અપનાવવા યોગ્ય-પોતાની અંદર સમાવવા યોગ્યને અમારી અંદર આભરિત કર (यः पञ्च चर्षणीः अमिः) જે પાંચ મનુષ્યો-બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર અને નિષાદવનવાસી જનો-મનુષ્ય માત્રને (अभि) = અભિ પ્રાપ્ત-કરવા યોગ્ય અધ્યાત્મરસ છે (येन) જેના દ્વારા (रयिं वनामहे) અમે પુષ્ટ-મુક્ત જીવન સેવન કરી શકીએ. (૩)

 

भावार्थ -

ભાવાર્થ : હે મારા પ્રિય શાન્ત સ્વરૂપ પરમાત્મન્ ! તારો જે સર્વોત્તમ આનંદરસ છે, પોતાની અંદર સમાવેશ કરવા યોગ્યને અમારી અંદર ભરપૂર કરી દે, જે મનુષ્યમાત્રને ધારણ કરવા યોગ્ય છે. પરમાત્મદર્શન અથવા પરમાત્મશ્રવણ કરવાનો અધિકાર મનુષ્યમાત્રને-વનવાસીને પણ છે, જેથી મુક્ત જીવન બનાવી શકે. (3)
 

इस भाष्य को एडिट करें
Top