Sidebar
सामवेद के मन्त्र
सामवेद - मन्त्रसंख्या 841
ऋषिः - कश्यपो मारीचः
देवता - पवमानः सोमः
छन्दः - गायत्री
स्वरः - षड्जः
काण्ड नाम -
7
इ꣣षे꣡ प꣢वस्व꣣ धा꣡र꣢या मृ꣣ज्य꣡मा꣢नो मनी꣣षि꣡भिः꣢ । इ꣡न्दो꣢ रु꣣चा꣡भि गा इ꣢हि꣢ ॥८४१॥
स्वर सहित पद पाठइ꣣षे꣢ । प꣣वस्व । धा꣡र꣢꣯या । मृ꣣ज्य꣡मा꣢नः । म꣣नीषि꣡भिः꣢ । इ꣡न्दो꣢꣯ । रु꣣चा꣢ । अ꣣भि꣢ । गाः । इ꣣हि ॥८४१॥
स्वर रहित मन्त्र
इषे पवस्व धारया मृज्यमानो मनीषिभिः । इन्दो रुचाभि गा इहि ॥८४१॥
स्वर रहित पद पाठ
इषे । पवस्व । धारया । मृज्यमानः । मनीषिभिः । इन्दो । रुचा । अभि । गाः । इहि ॥८४१॥
सामवेद - मन्त्र संख्या : 841
(कौथुम) उत्तरार्चिकः » प्रपाठक » 2; अर्ध-प्रपाठक » 2; दशतिः » ; सूक्त » 4; मन्त्र » 1
(राणानीय) उत्तरार्चिकः » अध्याय » 4; खण्ड » 1; सूक्त » 4; मन्त्र » 1
Acknowledgment
(कौथुम) उत्तरार्चिकः » प्रपाठक » 2; अर्ध-प्रपाठक » 2; दशतिः » ; सूक्त » 4; मन्त्र » 1
(राणानीय) उत्तरार्चिकः » अध्याय » 4; खण्ड » 1; सूक्त » 4; मन्त्र » 1
Acknowledgment
पदार्थ -
પદાર્થ : (इन्दो) હે આર્દ્ર ભાવવાળા રસવાન સોમ-શાન્ત સ્વરૂપ પરમાત્મન્ ! (मनीषिभिः) સ્તુતિ કરનારા મેધાવીજનો દ્વારા (मृज्यमानः) પ્રાપ્ત થવામાં યોગ્ય બનીને (इषे धारया पवस्व) ઇષ્ટ-પરમસુખ પ્રાપ્તિને માટે ધ્યાન દ્વારા પ્રાપ્ત થા (रुचा) અમૃતથી (गाः अभिः) સ્તુતિઓ વાણીઓને લક્ષ્ય કરીને તેની સાથે (इहि) પ્રાપ્ત થા. (૯)
भावार्थ -
ભાવાર્થ : હે આર્દ્ર રસયુક્ત શાન્ત સ્વરૂપ પરમાત્મન્ ! તું સ્તુતિ કરનારા ઉપાસકો દ્વારા પ્રાપ્ત થવા યોગ્ય અમને ઇષ્ટ સુખની પ્રાપ્તિ માટે ધ્યાન-ધારણાથી પ્રાપ્ત થા; અને અમૃત ધર્મથી સ્તુતિઓને અનુરૂપ પ્રાપ્ત થા. (૯)
इस भाष्य को एडिट करें