Loading...

सामवेद के मन्त्र

सामवेद - मन्त्रसंख्या 876
ऋषिः - पवित्र आङ्गिरसः देवता - पवमानः सोमः छन्दः - जगती स्वरः - निषादः काण्ड नाम -
4

त꣡पो꣢ष्प꣣वि꣢त्रं꣣ वि꣡त꣢तं दि꣣व꣢स्प꣣दे꣡ऽर्च꣢न्तो अस्य꣣ त꣡न्त꣢वो꣣꣬ व्य꣢꣯स्थिरन् । अ꣡व꣢न्त्यस्य पवि꣣ता꣡र꣢मा꣣श꣡वो꣢ दि꣣वः꣢ पृ꣣ष्ठ꣡मधि꣢꣯ रोहन्ति꣣ ते꣡ज꣢सा ॥८७६॥

स्वर सहित पद पाठ

त꣡पोः꣢꣯ । प꣣वि꣡त्र꣢म् । वि꣡तत꣢꣯म् । वि । त꣣तम् । दिवः꣢ । प꣣दे꣢ । अ꣡र्च꣢꣯न्तः । अ꣣स्य । त꣡न्त꣢꣯वः । वि । अ꣣स्थिरन् । अ꣡व꣢꣯न्ति । अ꣣स्य । पविता꣡र꣢म् । आ꣣श꣡वः꣢ । दि꣣वः꣢ । पृ꣣ष्ठ꣢म् । अ꣡धि꣢꣯ । रो꣣हन्ति । ते꣡ज꣢꣯सा ॥८७६॥


स्वर रहित मन्त्र

तपोष्पवित्रं विततं दिवस्पदेऽर्चन्तो अस्य तन्तवो व्यस्थिरन् । अवन्त्यस्य पवितारमाशवो दिवः पृष्ठमधि रोहन्ति तेजसा ॥८७६॥


स्वर रहित पद पाठ

तपोः । पवित्रम् । विततम् । वि । ततम् । दिवः । पदे । अर्चन्तः । अस्य । तन्तवः । वि । अस्थिरन् । अवन्ति । अस्य । पवितारम् । आशवः । दिवः । पृष्ठम् । अधि । रोहन्ति । तेजसा ॥८७६॥

सामवेद - मन्त्र संख्या : 876
(कौथुम) उत्तरार्चिकः » प्रपाठक » 2; अर्ध-प्रपाठक » 2; दशतिः » ; सूक्त » 16; मन्त्र » 2
(राणानीय) उत्तरार्चिकः » अध्याय » 4; खण्ड » 5; सूक्त » 3; मन्त्र » 2
Acknowledgment

पदार्थ -

પદાર્થ : (तपोः पवित्रं विततम्) કામ આદિને તથા દુષ્ટોને તપાવનાર પરમાત્માનું પવિત્ર તથા ઉપાસકને પવિત્ર કરનાર સ્વરૂપ સંસારમાં વ્યાપ્ત થયેલું છે (अस्य तन्तवः) એનો પોતાની અંદર વિસ્તાર કરનાર (अर्चन्तः) એની અર્ચના સ્તુતિ કરનાર (दिवस्पदे) અમૃતધામ મોક્ષપદમાં (व्यस्थिरन्) વિશેષ રૂપથી સ્થિર બની જાય છે-વિરાજમાન થઈ જાય છે. (अस्य आशवः) એની અંદર ઉપાસના દ્વારા સમગ્રરૂપથી શયન કરનારા ઉપાસકો (पवितारम् अवन्ति) તે પવિત્રકર્તા પરમાત્માને ભેટે છે. પુનઃ (तेजसा दिवः पृष्ठम् अधिरोहन्ति) અધ્યાત્મતેજથી અમૃતધામ મોક્ષના પ્રાપ્ત કરવા યોગ્ય પદ પર અધિષ્ઠિત થઈ જાય છે. (૨)

 

भावार्थ -

ભાવાર્થ : કામ આદિ દોષો અને દુષ્ટોના દાહક, ઉપાસકોના પવિત્રકારક પરમાત્માનું સ્વરૂપ સંસારમાં વિસ્તારથી વ્યાપી રહ્યું છે, પરંતુ તેનો પોતાની અંદર વિસ્તાર કરનારા મનનશીલ ઉપાસકો એની અર્ચના, સ્તુતિ કરતાં અમૃતધામ મોક્ષપદમાં વિશેષરૂપ વિરાજમાન થઈ જાય છે; તથા એની અંદર ઉપાસના દ્વારા સમગ્રરૂપથી શયન કરનારા ઉપાસકો પવિત્રકર્તા પરમાત્મા નું આલિંગન કરે છે-ભેટે છે. પુનઃ અધ્યાત્મતેજથી અમૃતધામ મોક્ષમાં પ્રાપ્તવ્ય પદ પર અધિષ્ઠિત થાય છે. (૨)
 

इस भाष्य को एडिट करें
Top