Sidebar
सामवेद के मन्त्र
सामवेद - मन्त्रसंख्या 11
ऋषिः - आयुङ्क्ष्वाहिः
देवता - अग्निः
छन्दः - गायत्री
स्वरः - षड्जः
काण्ड नाम - आग्नेयं काण्डम्
12
न꣡म꣢स्ते अग्न꣣ ओ꣡ज꣢से गृ꣣ण꣡न्ति꣢ देव कृ꣣ष्ट꣡यः꣢ । अ꣡मै꣢र꣣मि꣡त्र꣢मर्दय ॥११॥
स्वर सहित पद पाठन꣡मः꣢꣯ । ते꣣ । अग्ने । ओ꣡ज꣢꣯से । गृ꣣ण꣡न्ति꣢ । दे꣣व । कृष्ट꣡यः꣢ । अ꣡मैः꣢꣯ । अ꣣मि꣡त्र꣢म् । अ꣣ । मि꣡त्र꣢꣯म् । अ꣣र्दय ॥११॥
स्वर रहित मन्त्र
नमस्ते अग्न ओजसे गृणन्ति देव कृष्टयः । अमैरमित्रमर्दय ॥११॥
स्वर रहित पद पाठ
नमः । ते । अग्ने । ओजसे । गृणन्ति । देव । कृष्टयः । अमैः । अमित्रम् । अ । मित्रम् । अर्दय ॥११॥
सामवेद - मन्त्र संख्या : 11
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 1; अर्ध-प्रपाठक » 1; दशतिः » 2; मन्त्र » 1
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 1; खण्ड » 2;
Acknowledgment
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 1; अर्ध-प्रपाठक » 1; दशतिः » 2; मन्त्र » 1
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 1; खण्ड » 2;
Acknowledgment
पदार्थ -
પદાર્થ : (अग्ने देव) હે જ્ઞાન-પ્રકાશસ્વરૂપ પરમાત્મ દેવ ! (कृष्टयः) તને પોતાની તરફ કર્ષણશીલખેંચનાર અથવા તારા પ્રત્યે આકૃષ્ટ થયેલ ઉપાસક મનુષ્ય (ओजसे) ઓજ = આત્મબળ, જ્ઞાનબળ પ્રાપ્ત કરવા માટે (ते नमः गृणन्ति) તારા માટે નમ્ર સ્તવન-સ્તુતિનું ઉચ્ચારણ કરે છે. (अमित्रम् अमैः अर्दय) અધ્યાત્મ યજ્ઞના નાશક કામ, ક્રોધ આદિ શત્રુને બળ દ્વારા અર્દય = નષ્ટ કર - સમાપ્ત કર. (૧)
भावार्थ -
ભાવાર્થ : હે પ્રિય પરમાત્મન્ ! તને પોતાની તરફ આકર્ષિત કરનાર અથવા તારા પ્રત્યે આકૃષ્ટ થયેલ ઉપાસકજન તારા તરફ આવવા માટે ઓજ = આત્મબળ, જ્ઞાનબળને પ્રાપ્ત કરવા માટે તારી નમ્ર - રસયુક્ત સ્તુતિઓ કર્યા કરે છે, તેથી હું તારા તરફ આવવા માટે તારી નમ્ર-મધુર સ્તુતિઓ કરું છું. તારા તરફ આવવા માટે કામ, ક્રોધ આદિ શત્રુ બાધક-વિઘ્નરૂપ છે, તેને તારા બળથી નષ્ટ કર, જ્યારે હું તારી તરફ આવવા ઇચ્છું છું, તો એ વિઘ્નરૂપ બનીને આગળ ઊભા થઈ જાય છે. તું ઓજ સ્વરૂપ છો, મને ઓજ આપ - "ओजोऽस्योजो मयि धेहि " - યજુ ૧૯.૯ (૧)
इस भाष्य को एडिट करें