Sidebar
सामवेद के मन्त्र
सामवेद - मन्त्रसंख्या 1255
ऋषिः - पराशरः शाक्त्यः
देवता - पवमानः सोमः
छन्दः - त्रिष्टुप्
स्वरः - धैवतः
काण्ड नाम -
2
म꣣ह꣡त्तत्सोमो꣢꣯ महि꣣ष꣡श्च꣢कारा꣣पां꣡ यद्गर्भोऽवृ꣢꣯णीत दे꣣वा꣢न् । अ꣡द꣢धा꣣दि꣢न्द्रे꣣ प꣡व꣢मान꣣ ओ꣡जोऽज꣢꣯नय꣣त्सू꣢र्ये꣣ ज्यो꣢ति꣣रि꣡न्दुः꣢ ॥१२५५॥
स्वर सहित पद पाठम꣣ह꣢त् । तत् । सो꣡मः꣢꣯ । म꣣हिषः꣢ । च꣣कार । अ꣣पा꣢म् । यत् । ग꣡र्भः꣢꣯ । अ꣡वृ꣢꣯णीत । दे꣣वा꣢न् । अ꣡द꣢꣯धात् । इ꣡न्द्रे꣢꣯ । प꣡व꣢꣯मानः । ओ꣡जः꣢꣯ । अ꣡ज꣢꣯नयत् । सू꣡र्ये꣢꣯ । ज्यो꣡तिः꣢꣯ । इ꣡न्दुः꣢꣯ ॥१२५५॥
स्वर रहित मन्त्र
महत्तत्सोमो महिषश्चकारापां यद्गर्भोऽवृणीत देवान् । अदधादिन्द्रे पवमान ओजोऽजनयत्सूर्ये ज्योतिरिन्दुः ॥१२५५॥
स्वर रहित पद पाठ
महत् । तत् । सोमः । महिषः । चकार । अपाम् । यत् । गर्भः । अवृणीत । देवान् । अदधात् । इन्द्रे । पवमानः । ओजः । अजनयत् । सूर्ये । ज्योतिः । इन्दुः ॥१२५५॥
सामवेद - मन्त्र संख्या : 1255
(कौथुम) उत्तरार्चिकः » प्रपाठक » 5; अर्ध-प्रपाठक » 2; दशतिः » ; सूक्त » 1; मन्त्र » 3
(राणानीय) उत्तरार्चिकः » अध्याय » 10; खण्ड » 1; सूक्त » 1; मन्त्र » 3
Acknowledgment
(कौथुम) उत्तरार्चिकः » प्रपाठक » 5; अर्ध-प्रपाठक » 2; दशतिः » ; सूक्त » 1; मन्त्र » 3
(राणानीय) उत्तरार्चिकः » अध्याय » 10; खण्ड » 1; सूक्त » 1; मन्त्र » 3
Acknowledgment
पदार्थ -
પદાર્થ : (महिषः सोम) મહાન સોમ-શાન્ત સ્વરૂપ પરમાત્માને (तत् महत् चकार) તે મહત્ત્વપૂર્ણ કાર્ય કરેલ છે (यत् अपां गर्भः) જે વ્યાપનશીલ પરમાણુઓનો ગર્ભ-હિરણ્યગર્ભ અથવા ગર્ભરૂપ સમષ્ટિ સૃષ્ટિ છે-તેને વ્યક્ત કરેલ છે. (देवान् अवृणीत) આરંભિક સૃષ્ટિના આદિ દેવો-અગ્નિ આદિ સાંકલ્પિક વૈદિક ઋષિઓને વેદ જ્ઞાન પ્રદાન કરાવીને-અપનાવ્યા (पवमानः) તે આનંદ ધારામાં પ્રાપ્ત થનાર પરમાત્માને (इन्द्रे ओजः अदधात्) ઉપાસક આત્માની અંદર આત્મબળ-આત્મા અનુભૂતિ રૂપ જ્ઞાનને ધર્યું-સ્થાપિત કર્યું. (इन्दुः) શાન્ત દીપ્તિમાન પરમાત્માએ (सूर्ये ज्योतिः अजनयत्) સૂર્ય પિંડમાં જ્યોતિને-પ્રકાશને ઉત્પન્ન કર્યો. (૧૦)
भावार्थ -
ભાવાર્થ : મહાન શાન્ત સ્વરૂપ અનંત પરમાત્માએ વ્યાપનશીલ પરમાણુઓમાં હિરણ્યગર્ભ સમષ્ટિ જગત જે અવ્યક્ત હતું તેને વ્યક્ત કરવાનું મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યું; પુનઃ આદિ સૃષ્ટિમાં અગ્નિ આદિ વૈદિક ઋષિઓને વેદજ્ઞાનનો પ્રકાશ આપીને અપનાવ્યા, આનંદ ધારામાં પ્રાપ્ત થનાર પરમાત્માએ ઉપાસક આત્માની અંદર આત્મબળ-સ્વાનુભૂતિને જાગૃત કરી તથા સૂર્ય પિંડમાં જ્યોતિને ઉત્પન્ન કરી. (૧૦)