Sidebar
सामवेद के मन्त्र
सामवेद - मन्त्रसंख्या 1561
ऋषिः - गोतमो राहूगणः
देवता - अग्निः
छन्दः - उष्णिक्
स्वरः - ऋषभः
काण्ड नाम -
5
अ꣢ग्ने꣣ वा꣡ज꣢स्य꣣ गो꣡म꣢त꣣ ई꣡शा꣢नः सहसो यहो । अ꣣स्मे꣡ दे꣢हि जातवेदो꣣ म꣢हि꣣ श्र꣡वः꣢ ॥१५६१॥
स्वर सहित पद पाठअ꣡ग्ने꣢꣯ । वा꣡ज꣢꣯स्य । गो꣡म꣢꣯तः । ई꣡शा꣢꣯नः । स꣣हसः । यहो । अस्मे꣡इति꣢ । दे꣣हि । जातवेदः । जात । वेदः । म꣡हि꣢꣯ । श्र꣡वः꣢꣯ ॥१५६१॥
स्वर रहित मन्त्र
अग्ने वाजस्य गोमत ईशानः सहसो यहो । अस्मे देहि जातवेदो महि श्रवः ॥१५६१॥
स्वर रहित पद पाठ
अग्ने । वाजस्य । गोमतः । ईशानः । सहसः । यहो । अस्मेइति । देहि । जातवेदः । जात । वेदः । महि । श्रवः ॥१५६१॥
सामवेद - मन्त्र संख्या : 1561
(कौथुम) उत्तरार्चिकः » प्रपाठक » 7; अर्ध-प्रपाठक » 2; दशतिः » ; सूक्त » 11; मन्त्र » 1
(राणानीय) उत्तरार्चिकः » अध्याय » 15; खण्ड » 3; सूक्त » 3; मन्त्र » 1
Acknowledgment
(कौथुम) उत्तरार्चिकः » प्रपाठक » 7; अर्ध-प्रपाठक » 2; दशतिः » ; सूक्त » 11; मन्त्र » 1
(राणानीय) उत्तरार्चिकः » अध्याय » 15; खण्ड » 3; सूक्त » 3; मन्त्र » 1
Acknowledgment
पदार्थ -
પદાર્થ : (सहसः यहो) હે ઓમ્ ના જપરૂપ સ્વાધ્યાય - વૈરાગ્ય અને તદર્થ ભાવનારૂપ યોગાભ્યાસના સંપાતરૂપ સંઘર્ષણ બળ અર્થાત્ આધ્યાત્મિક ઓજ થી ગત પ્રાપ્ત - પ્રકાશિત સાક્ષાત્ થનાર પરમાત્મન્ ! [ "स्वाध्यायाद योगमासीत योगात् स्वाध्यायमामनेत् । स्वाध्यायोग सम्पत्त्या परमात्मा प्रकाशते" - યોગ૦ ૧.૨૮ - વ્યાસ] (जातवेदः अग्ने) જેનાથી વેદ ઉત્પન્ન થયા છે એવા પ્રકાશ સ્વરૂપ પરમાત્મન્ ! તું (गोतमः वाजस्य ईशानः) વેદવાણીરૂપ ધનનો સ્વામી છે (अस्मे महि श्रवः देहि) અમારા માટે તે મહાન ધન-જ્ઞાન રૂપને પ્રદાન કર - અમારા જીવનમાં આચરણ કરાવ - ધારણ કરાવ. (૩)
भावार्थ -
ભાવાર્થ : પરમાત્મા વેદવાણીરૂપ જ્ઞાનધનનો ધની સ્વામી છે , તે ઓમ્ - નામ જપ-સ્વાધ્યાય અને અર્થભાવનરૂપ યોગ દ્વારા અથવા વૈરાગ્ય અને અભ્યાસથી સાક્ષાત્ થનાર છે , તેની ઉપાસનાથી વેદોનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય છે. (૩)