Sidebar
सामवेद के मन्त्र
सामवेद - मन्त्रसंख्या 693
ऋषिः - गौरिवीतिः शाक्त्यः
देवता - पवमानः सोमः
छन्दः - काकुभः प्रगाथः (विषमा ककुप्, समा सतोबृहती)
स्वरः - पञ्चमः
काण्ड नाम -
7
य꣡स्य꣢ ते पी꣣त्वा꣡ वृ꣢ष꣣भो꣡ वृ꣢षा꣣य꣢ते꣣ऽस्य꣢ पी꣣त्वा꣢ स्व꣣र्वि꣡दः꣢ । स꣢ सु꣣प्र꣡के꣢तो अ꣣꣬भ्य꣢꣯क्रमी꣣दि꣢꣫षोऽच्छा꣣ वा꣢जं꣣ नै꣡त꣢शः ॥६९३॥
स्वर सहित पद पाठय꣡स्य꣢꣯ । ते꣣ । पीत्वा꣢ । वृ꣣षभः꣢ । वृ꣣षाय꣡ते꣢ । अ꣣स्य꣢ । पी꣣त्वा꣢ । स्व꣣र्वि꣡दः꣢ । स्वः꣣ । वि꣡दः꣢꣯ । सः । सु꣣प्र꣡के꣢तः । सु꣣ । प्र꣡के꣢꣯तः । अ꣣भि꣢ । अ꣣क्रमीत् । इ꣡षः । अ꣡च्छ꣢꣯ । वा꣡ज꣢꣯म् । न । ए꣡त꣢꣯शः ॥६९३॥
स्वर रहित मन्त्र
यस्य ते पीत्वा वृषभो वृषायतेऽस्य पीत्वा स्वर्विदः । स सुप्रकेतो अभ्यक्रमीदिषोऽच्छा वाजं नैतशः ॥६९३॥
स्वर रहित पद पाठ
यस्य । ते । पीत्वा । वृषभः । वृषायते । अस्य । पीत्वा । स्वर्विदः । स्वः । विदः । सः । सुप्रकेतः । सु । प्रकेतः । अभि । अक्रमीत् । इषः । अच्छ । वाजम् । न । एतशः ॥६९३॥
सामवेद - मन्त्र संख्या : 693
(कौथुम) उत्तरार्चिकः » प्रपाठक » 1; अर्ध-प्रपाठक » 1; दशतिः » ; सूक्त » 16; मन्त्र » 2
(राणानीय) उत्तरार्चिकः » अध्याय » 1; खण्ड » 5; सूक्त » 2; मन्त्र » 2
Acknowledgment
(कौथुम) उत्तरार्चिकः » प्रपाठक » 1; अर्ध-प्रपाठक » 1; दशतिः » ; सूक्त » 16; मन्त्र » 2
(राणानीय) उत्तरार्चिकः » अध्याय » 1; खण्ड » 5; सूक्त » 2; मन्त्र » 2
Acknowledgment
पदार्थ -
પદાર્થ : (यस्य ते) જે તારા સોમ-શાન્ત સ્વરૂપ પરમાત્માના આનંદરસનું (पीत्वा) ઉપાસના દ્વારા પાન કરીને (वृषभः वृषायते) વૃષભ-સાંઢની સમાન ઉપાસક આત્મા વૃષભ સમાન પુષ્ટ પ્રફુલ્લિત આનંદિત બની જાય છે તથા (अस्य स्वर्विदः पीत्वा) એ તારા સુખને પ્રાપ્ત કરાવનાર આનંદરસનું પાન કરીને (सः सुप्रकेतः) તે ઉપાસક સમ્યક્ જ્ઞાનમય બનીને (इषः अभ्यक्रमीत्) પોતાની એષણાઓ-વાસનાઓને સ્વાધીન કરે છે-જીતી લે છે, (वाजं न एतशः अच्छा) જેમ ઘોડાઓ સંગ્રામને પાર કરીને સ્વાધીન બને છે. (૨)
भावार्थ -
ભાવાર્થ : ઉપાસકજન પરમાત્માના આનંદરસનું પાન કરીને, વૃષભ સમાન પુષ્ટ, બળવાન બની જાય છે; અને તે સ્વર્ગીય સુખ સ્વરૂપ પરમાત્માના આનંદરસનું પાન કરીને, ઉપાસક આત્મા સારી રીતે જ્ઞાનમય પ્રસિદ્ધ બનીને, પોતાની વાસનાઓને સ્વાધીન કરે છે-જીતી લે છે; જેમ બળવાન ઘોડાઓ સંગ્રામને સીધા પાર કરીને સ્વાધીન બને છે. (૨)