Sidebar
सामवेद के मन्त्र
सामवेद - मन्त्रसंख्या 78
ऋषिः - वसिष्ठो मैत्रावरुणिः
देवता - अग्निः
छन्दः - त्रिष्टुप्
स्वरः - धैवतः
काण्ड नाम - आग्नेयं काण्डम्
7
प्र꣢ स꣣म्रा꣢ज꣣म꣡सु꣢रस्य प्रश꣣स्तं꣢ पु꣣ꣳसः꣡ कृ꣢ष्टी꣣ना꣡म꣢नु꣣मा꣡द्य꣢स्य । इ꣡न्द्र꣢स्येव꣣ प्र꣢ त꣣व꣡स꣢स्कृ꣣ता꣡नि꣢ व꣣न्द꣡द्वा꣢रा꣣ व꣡न्द꣢माना विवष्टु ॥७८॥
स्वर सहित पद पाठप्र꣢ । स꣣म्रा꣡ज꣢म् । स꣣म् । रा꣡ज꣢꣯म् । अ꣡सु꣢꣯रस्य । अ । सु꣣रस्य । प्रशस्त꣢म् । प्र꣣ । शस्त꣢म् । पुँ꣣सः꣢ । कृ꣣ष्टीना꣢म् । अ꣣नुमा꣡द्य꣢स्य । अ꣣नु । मा꣡द्य꣢꣯स्य । इ꣡न्द्र꣢꣯स्य । इ꣣व । प्र꣢ । त꣣व꣡सः꣢ । कृ꣣ता꣡नि꣢ । व꣣न्द꣡द्वा꣢रा । व꣡न्द꣢꣯माना । वि꣣वष्टु ॥७८॥
स्वर रहित मन्त्र
प्र सम्राजमसुरस्य प्रशस्तं पुꣳसः कृष्टीनामनुमाद्यस्य । इन्द्रस्येव प्र तवसस्कृतानि वन्दद्वारा वन्दमाना विवष्टु ॥७८॥
स्वर रहित पद पाठ
प्र । सम्राजम् । सम् । राजम् । असुरस्य । अ । सुरस्य । प्रशस्तम् । प्र । शस्तम् । पुँसः । कृष्टीनाम् । अनुमाद्यस्य । अनु । माद्यस्य । इन्द्रस्य । इव । प्र । तवसः । कृतानि । वन्दद्वारा । वन्दमाना । विवष्टु ॥७८॥
सामवेद - मन्त्र संख्या : 78
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 1; अर्ध-प्रपाठक » 2; दशतिः » 3; मन्त्र » 6
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 1; खण्ड » 8;
Acknowledgment
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 1; अर्ध-प्रपाठक » 2; दशतिः » 3; मन्त्र » 6
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 1; खण्ड » 8;
Acknowledgment
पदार्थ -
પદાર્થ : (कृष्टीनाम्) મનુષ્યોના (अनुमाद्यस्य असुरस्य) યથાર્થ વંદનીય , પ્રાણપ્રદ તથા પ્રજ્ઞાપ્રદ (पुंसः) પૌરુષયુક્ત - સૃષ્ટિ રચનામાં સમર્થ તથા કર્મફલ પ્રદાનમાં સમર્થ પરમાત્માના (प्रशस्तं सम्राजम्) પ્રસિદ્ધ સમ્યક્ - રાજમાન સ્વામિત્વને (प्र) 'પ્રસ્તુત' પ્રકૃષ્ટ રૂપમાં વખાણીને - ધ્યાનમાં લાવ. (तवसः इन्द्रस्य इव कृतानि) બળવાન સૂર્યની સમાન કર્મ - વિશ્વસંચાલન અને જ્ઞાન પ્રદાન કરે છે તેની પણ (प्र) પ્રશંસા કર (वन्द द्वारा) તે કર્મ વંદનાનું દ્વાર છે (वन्दमाना विवष्टु) વંદન વચનો - સ્તુતિવચનોને તે ચાહે - સ્વીકાર કરે - કરે છે (૬)
भावार्थ -
ભાવાર્થ : મનુષ્યોના સ્તુતિ પાત્ર પરમાત્મા છે , તે પ્રાણ અને પ્રજ્ઞાના દાતા છે , સૃષ્ટિની રચના અને કર્મફળ આપવામાં પૂર્ણ સમર્થ છે , સૂર્યની સમાન તેના પ્રતાપને પ્રકાશનું કાર્ય વિશ્વમાં ચાલી રહ્યું છે , જે વંદનાનું સૂચક છે. તે અમારા દ્વારા કરવામાં આવેલી સ્તુતિઓનો સ્વીકાર કરીને અમારા પર કૃપા કરે છે. (૬)
इस भाष्य को एडिट करें