Sidebar
सामवेद के मन्त्र
सामवेद - मन्त्रसंख्या 79
ऋषिः - विश्वामित्रो गाथिनः
देवता - अग्निः
छन्दः - त्रिष्टुप्
स्वरः - धैवतः
काण्ड नाम - आग्नेयं काण्डम्
4
अ꣣र꣢ण्यो꣣र्नि꣡हि꣢तो जा꣣त꣡वे꣢दा꣣ ग꣡र्भ꣢ इ꣣वे꣡त्सुभृ꣢꣯तो ग꣣र्भि꣡णी꣢भिः । दि꣣वे꣡दि꣢व꣣ ई꣡ड्यो꣢ जागृ꣣व꣡द्भि꣢र्ह꣣वि꣡ष्म꣢द्भिर्मनु꣣꣬ष्ये꣢꣯भिर꣣ग्निः꣢ ॥७९॥
स्वर सहित पद पाठअ꣣र꣡ण्योः꣢ । नि꣡हि꣢꣯तः । नि꣡ । हि꣣तः । जा꣣तवे꣢दाः꣢ । जा꣣त꣢ । वे꣣दाः । ग꣡र्भः꣢꣯ । इ꣣व । इ꣢त् । सु꣡भृ꣢꣯तः । सु । भृ꣣तः । गर्भि꣡णी꣢भिः । दि꣣वे꣡दि꣢वे । दि꣣वे꣢ । दि꣣वे । ई꣡ड्यः꣢꣯ । जा꣣गृव꣡द्भिः꣢ । ह꣣वि꣡ष्म꣢द्भिः । म꣣नुष्ये꣢꣯भिः । अ꣣ग्निः꣢ ॥७९॥
स्वर रहित मन्त्र
अरण्योर्निहितो जातवेदा गर्भ इवेत्सुभृतो गर्भिणीभिः । दिवेदिव ईड्यो जागृवद्भिर्हविष्मद्भिर्मनुष्येभिरग्निः ॥७९॥
स्वर रहित पद पाठ
अरण्योः । निहितः । नि । हितः । जातवेदाः । जात । वेदाः । गर्भः । इव । इत् । सुभृतः । सु । भृतः । गर्भिणीभिः । दिवेदिवे । दिवे । दिवे । ईड्यः । जागृवद्भिः । हविष्मद्भिः । मनुष्येभिः । अग्निः ॥७९॥
सामवेद - मन्त्र संख्या : 79
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 1; अर्ध-प्रपाठक » 2; दशतिः » 3; मन्त्र » 7
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 1; खण्ड » 8;
Acknowledgment
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 1; अर्ध-प्रपाठक » 2; दशतिः » 3; मन्त्र » 7
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 1; खण्ड » 8;
Acknowledgment
पदार्थ -
પદાર્થ : (जातवेदाः अग्निः) સર્વને જાણનાર , જાતમાત્ર , ઉત્પન્ન માત્રમાં વિદ્યમાન પ્રકાશસ્વરૂપ પરમાત્મા (अरण्योः निहितः) અરણીના બે કાષ્ઠની સમાન મન અને હૃદયમાં રહેલ છે , મનમાં મનન અને હૃદયમાં નિદિધ્યાસનના દ્વારા પ્રકટ થવાથી (गर्भिणीर्भिः) ગર્ભવતી સ્ત્રીઓ દ્વારા (गर्भः इव इत् सुभृतः) ગર્ભની સમાન સમ્યક્ ધારણ સમાન છે. (जागृवद्भिः हविष्मद्भिः) જાગૃત , સાવધાન અને હૃદયના ભાવથી પૂર્ણ સ્તુતિ રૂપ ભેટ આપનાર (मनुष्येभिः) મનુષ્યો દ્વારા (दिवे दिवे ईड्यः) પ્રતિદિન સ્તવનીય - ઉપાસનીય - ઉપાસનાથી સાક્ષાત્ કરણીય છે. (૭)
भावार्थ -
ભાવાર્થ : પરમાત્મા મહાન ચેતન અગ્નિ છે , જે ગર્ભવતી સ્ત્રીઓમાં ગર્ભની સમાન , ઉપાસકોના હૃદયમાં છુપાયેલો છે; તથા જેમ બે કાષ્ઠમાં છુપાયેલો અગ્નિ તેના મંથન-ઘર્ષણથી પ્રકટ થાય છે , તેમ પરમાત્મા મનમાં મનન અને હૃદયમાં નિદિધ્યાસનના દ્વારા પ્રકાશિત થાય છે , પ્રતિદિન તેના પ્રત્યે હૃદયના ભાવથી પૂર્ણ સ્તુતિ ભેટ આપનાર ઉપાસક સાવધાન બનીને શ્રદ્ધાથી પોતાની અંદર સાક્ષાત્ કરે છે. (૭)
इस भाष्य को एडिट करें