Sidebar
सामवेद के मन्त्र
सामवेद - मन्त्रसंख्या 84
ऋषिः - भरद्वाजो बार्हस्पत्यः
देवता - अग्निः
छन्दः - अनुष्टुप्
स्वरः - गान्धारः
काण्ड नाम - आग्नेयं काण्डम्
7
त्व꣡ꣳहि क्षैत꣢꣯व꣣द्य꣡शोऽग्ने꣢꣯ मि꣣त्रो꣡ न पत्य꣢꣯से । त्वं꣡ वि꣢चर्षणे꣣ श्र꣢वो꣣ व꣡सो꣢ पु꣣ष्टिं꣡ न पु꣢꣯ष्यसि ॥८४॥
स्वर सहित पद पाठत्व꣢म् । हि । क्षै꣡त꣢꣯वत् । य꣡शः꣢꣯ । अ꣡ग्ने꣢꣯ । मि꣣त्रः꣢ । मि꣣ । त्रः꣢ । न । प꣡त्य꣢꣯से । त्वम् । वि꣣चर्षणे । वि । चर्षणे । श्र꣡वः꣢꣯ । व꣡सो꣢꣯ । पु꣣ष्टि꣢म् । न । पु꣣ष्यसि ॥८४॥
स्वर रहित मन्त्र
त्वꣳहि क्षैतवद्यशोऽग्ने मित्रो न पत्यसे । त्वं विचर्षणे श्रवो वसो पुष्टिं न पुष्यसि ॥८४॥
स्वर रहित पद पाठ
त्वम् । हि । क्षैतवत् । यशः । अग्ने । मित्रः । मि । त्रः । न । पत्यसे । त्वम् । विचर्षणे । वि । चर्षणे । श्रवः । वसो । पुष्टिम् । न । पुष्यसि ॥८४॥
सामवेद - मन्त्र संख्या : 84
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 1; अर्ध-प्रपाठक » 2; दशतिः » 4; मन्त्र » 4
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 1; खण्ड » 9;
Acknowledgment
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 1; अर्ध-प्रपाठक » 2; दशतिः » 4; मन्त्र » 4
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 1; खण्ड » 9;
Acknowledgment
पदार्थ -
પદાર્થ : (अग्ने) હે પ્રકાશમાન પરમાત્મન્ ! (त्वं हि) તું (क्षैतवत् यशः) ક્ષિતિ = પૃથિવીનો પાર્થિવ દેહ , પાર્થિવ દેહવાળા ઉદક = જીવનરસ પર (पत्यसे) સ્વામીત્વ કરે છે (मित्रः न) પ્રાણની સમાન-પ્રાણ જેમ શરીરના જીવનરસ પર સ્વામીત્વ કરે છે (विचर्षणे वसो) હે સર્વદ્રષ્ટા વસાવનાર પરમાત્મન્ ! (त्वम्) તું (श्रवः पुष्टिं न पुष्यसि) મારા આત્મયશને પણ પુષ્ટિની સમાન - જીવનરસની પુષ્ટિની સમાન પુષ્ટ કરે છે - ઉન્નત કરે છે.
भावार्थ -
ભાવાર્થ : હે પરમાત્મન્ ! તું પોતાની મહાન કૃપાથી મારા-ઉપાસકના જીવનરસને પ્રાણની સમાન તેને પ્રવૃદ્ધ કરનાર છે અને મારા આત્મયશને પણ પુષ્ટ-પ્રવૃદ્ધ કરીને પોતાના આશ્રયમાં વસાવનાર છે , હું કેવી ભાવનાથી તારા શરણમાં આવવા ઉત્સુક છું એ તું જાણે છે. તેથી તું મને તારું શરણ પ્રદાન કર. (૪)
इस भाष्य को एडिट करें