Loading...

सामवेद के मन्त्र

सामवेद - मन्त्रसंख्या 822
ऋषिः - सिकता निवावरी देवता - पवमानः सोमः छन्दः - जगती स्वरः - निषादः काण्ड नाम -
9

म꣣नीषि꣡भिः꣢ पवते पू꣣र्व्यः꣢ क꣣वि꣡र्नृभि꣢꣯र्य꣣तः꣢꣫ परि꣣ को꣡शा꣢ꣳ असिष्यदत् । त्रि꣣त꣢स्य꣣ ना꣡म꣢ ज꣣न꣢य꣣न्म꣢धु꣣ क्ष꣢र꣣न्नि꣡न्द्र꣢स्य वा꣣यु꣢ꣳ स꣣ख्या꣡य꣢ व꣣र्ध꣡य꣢न् ॥८२२॥

स्वर सहित पद पाठ

म꣢नी꣡षिभिः꣣ । प꣣वते । पूर्व्यः꣡ । क꣣विः꣢ । नृ꣡भिः꣢꣯ । य꣣तः꣢ । प꣡रि꣢꣯ । को꣡शा꣢꣯न् । अ꣣सिष्यदत् । त्रित꣡स्य꣢ । ना꣡म꣢꣯ । ज꣣न꣡य꣢न् । म꣡धु꣢꣯ । क्ष꣡र꣢꣯न् । इ꣡न्द्र꣢꣯स्य । वा꣡यु꣢म् । स꣣ख्या꣡य꣢ । स꣣ । ख्या꣡य꣢꣯ । व꣣र्द्ध꣡य꣢न् ॥८२२॥


स्वर रहित मन्त्र

मनीषिभिः पवते पूर्व्यः कविर्नृभिर्यतः परि कोशाꣳ असिष्यदत् । त्रितस्य नाम जनयन्मधु क्षरन्निन्द्रस्य वायुꣳ सख्याय वर्धयन् ॥८२२॥


स्वर रहित पद पाठ

मनीषिभिः । पवते । पूर्व्यः । कविः । नृभिः । यतः । परि । कोशान् । असिष्यदत् । त्रितस्य । नाम । जनयन् । मधु । क्षरन् । इन्द्रस्य । वायुम् । सख्याय । स । ख्याय । वर्द्धयन् ॥८२२॥

सामवेद - मन्त्र संख्या : 822
(कौथुम) उत्तरार्चिकः » प्रपाठक » 2; अर्ध-प्रपाठक » 1; दशतिः » ; सूक्त » 17; मन्त्र » 2
(राणानीय) उत्तरार्चिकः » अध्याय » 3; खण्ड » 5; सूक्त » 3; मन्त्र » 2
Acknowledgment

पदार्थ -

પદાર્થ : (मनीषिभिः नृभिः यतः) મનનશીલ મુમુક્ષુઓના દ્વારા સિદ્ધ કરેલ-ધ્યાન કરેલ (पूर्व्यः कविः) શાશ્વત સર્વજ્ઞ શાન્ત સ્વરૂપ પરમાત્મા (कोशान् परि असिष्यदत्) હૃદય અવકાશોને પૂરિત કરે છે (त्रिकस्य इन्द्रस्य मधु नाम जनयन्) સ્થૂળ અને સૂક્ષ્મ શરીરમાં રહેલ જીવાત્મા અર્થાત્ સ્તુતિ, પ્રાર્થના, ઉપાસનામાં પ્રવૃત્ત ઉપાસકને નમાવનાર મધુર આનંદરસને ઉત્પન્ન કરતાં ઝરાવતાં (सख्याय वायुं वर्धयन् पवते) પોતાની સાથે મિત્રતાને માટે તથા આયુ-પરમ આયુની વૃદ્ધિને માટે પ્રાપ્ત થાય છે. (૨)

 

भावार्थ -

ભાવાર્થ : મનનશીલ મુમુક્ષુઓએ ધ્યાન કરેલ, શાશ્વત, સર્વજ્ઞ, શાન્ત સ્વરૂપ પરમાત્મા તેઓના હૃદયોમાં સમાવેશ કરે છે, વસી જાય છે. ત્રણ-સ્થૂળ, સૂક્ષ્મ, કારણ શરીરોમાં રહેનાર અથવા સ્તુતિ, પ્રાર્થના, ઉપાસનામાં પ્રવૃત્ત ઉપાસક આત્માને ઝુકાવનાર મધુરરસને પ્રકટ કરતાં તથા ટપકાવતાં પોતાની સાથે મિત્રતા કરાવનારને માટે અને પરમ આયુ-મોક્ષવાળાની વૃદ્ધિ માટે પ્રાપ્ત થાય છે. (૨)
 

इस भाष्य को एडिट करें
Top